તાજેતરમાં જ બ્રિટનની એક યુવતી લૉરાએ પોતાની વર્જિનિટી વેચી છે.



લૉરાએ પોતાની વર્જિનિટી 18 કરોડ રૂપિયામા વેચી છે



લૉરાએ વર્જિનિટી વેચતા સમગ્ર દુનિયા આશ્વર્યમાં મુકાઇ ગઇ છે



લૉરા અગાઉ યુરોપ અને અમેરિકાની કેટલીક છોકરીઓએ પોતાની વર્જિનિટી વેચી હતી



એવામાં જાણો જાણીએ કે વર્જિનિટી વેચવી ગેરકાયદેસર છે કે નહીં



વર્જિનિટી વેચવી કેટલાક દેશોમાં ગેરકાયદેસર માનવામાં આવે છે



પરંતુ તમામ જગ્યાએ વર્જિનિટી વેચવી ગેરકાયદેસર નથી



અનેક દેશોમાં તેને વેશ્યાવૃતિ અને માનવ તસ્કરીનું એક રૂપ માનવામાં આવે છે



જ્યારે ભારતમાં વેશ્યાવૃતિ અને માનવ તસ્કરી ગેરકાયદેસર છે