તમે નોંધ્યું હશે કે જેસીબી પીળા રંગનું હોય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેનો રંગ પીળો કેમ છે? વાસ્તવમાં પીળો રંગ વધુ તેજસ્વી હોય છે આ રંગથી જેસીબી વડે ખોદકામની જગ્યા સરળતાથી જોઈ શકાય છે. દિવસ હોય કે રાત તમે આ સ્થળની સરળતાથી જોઈ શકો છો. જ્યારે તેના પર પ્રકાશ પડે છે ત્યારે પીળો રંગ ચમકવા લાગે છે આ મશીનોનો પીળો રંગ માત્ર સુરક્ષાના કારણોસર કરવામાં આવ્યો હતો. જેસીબીએ 1953માં પ્રથમ બેકહો લોડર બનાવ્યું હતું જે વાદળી અને લાલ હતા આ પછી, વર્ષ 1964 માં તેને પીળો રંગ આપવામાં આવ્યો, પછી તેનો રંગ આ જ છે