દુનિયાના ગરીબ દેશોમાં પ્રથમ નંબર પર બુરંડી આવે છે અહી પ્રતિ વ્યક્તિ આવક એટલે કે જીએનઆઇ 686 ડોલર છે બીજા નંબર પર મધ્ય આફ્રિકી ગણરાજ્ય છે આ દેશની પ્રતિ વ્યક્તિ આવક 663 ડોલર છે ત્રીજા નંબર પર ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગો છે આ દેશમાં પ્રાકૃતિક સંસાધનોનો ભંડાર છે દુનિયાના સૌથી ગરીબ દેશોમાં ચોથા નંબર પર નાઇઝર આવે છે આ દેશને વર્ષ 1960માં ફ્રાન્સથી આઝાદી મળી હતી સૌથી ગરીબ દેશોની યાદીમાં પાંચમા નંબર પર મલાવી છે આ લિસ્ટમાં છઠ્ઠા નંબર પર લાઇબેરિયા છે.