દુનિયાભરના દેશોમાં અનેક નદીઓ વહે છે



કેટલીક નદીઓમાં પાણી સ્વચ્છ તો કેટલીક નદીઓમાં ગંદુ પાણી છે



પરંતુ રશિયાની આ નદીમાં પથ્થરો વહે છે



આ નદીનું નામ સ્ટોન રિવર અથવા સ્ટોન રન છે



આ નદી દુનિયાભરમાં આ નામથી લોકપ્રિય છે



આ નદીમાં પથ્થરો વહેવાના કારણે તેનું નામ સ્ટોન રિવર રાખવામાં આવ્યું છે



આ નદીની આસપાસ દેવદાર વૃક્ષોનું જંગલ છે



આ અનોખી નદીની લંબાઇ લગભગ છ કિલોમીટર છે



કેટલીક જગ્યાઓ પર તેની પહોળાઇ 20 મીટર તો કેટલીક જગ્યાએ 200 મીટર છે