નીરજ ચોપડા, જેવલિન
નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં એથ્લેટિક્સમાં પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો


અવની લેખારા, શૂટર
ટોક્યો પેરાલિમ્પિક્સમાં શૂટર અવનીએ 10 મીટર એર રાઈફલ ક્લાસ SH-1માં ગોલ્ડ મેડલ જીત્યો


મનીષા કલ્યાણ, ભારતીય મહિલા ફૂટબૉલ ટીમ ખેલાડી
20 વર્ષીય યુવા ફૂટબૉલર મનીષા કલ્યાણે આ વર્ષે બ્રાઝિલ સામે અદભૂત ગૉલ હતો


અદિતિ અશોક, ગૉલ્ફ
ટોક્યો ઓલિમ્પિકમાં યુવા ખેલાડી અદિતિ અશોકે વિરોધીઓને ગૉલ્ફમાં જોરદાર ટક્કર આપી


લક્ષ્ય સેન, શટલર
લક્ષ્ય સેને વર્લ્ડ ચેમ્પિયનશિપના પોડિયમ કોર્ટ પર જોરદાર પ્રદર્શન કર્યુ


શ્રીહરિ અને સાજન પ્રકાશ, તરવૈયા
તરવૈયા શ્રીહરિ અને સાજન પ્રકાશે ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યુ


ભારતીય મહિલા હૉકી ટીમ
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમ સેમી ફાઇનલ સુધી પહોંચી હતી