સૌથી પહેલા તમારા મોબાઈલમાં MyGov કોરોના હેલ્પડેસ્ક તરીકે 9013151515 નંબર સેવ કરો

તે પછી, આ નંબર પર Certificate મોકલો. આ પછી તમને ઘણા વિકલ્પો જોવા મળશે.

તેમાંથી ડાઉનલોડ પ્રમાણપત્ર પર ક્લિક કરવા માટે, 2 લખો અને તેને મોકલો.

જે બાદ તમારા મોબાઈલ નંબર પર મોકલવામાં આવેલો OTP દાખલ કરો. આ પછી તમારા મોબાઈલ નંબર પર રજિસ્ટર્ડ લોકોની યાદી દેખાશે.

આમાંથી, તમે જેનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માંગો છો તેને પસંદ કરો. તમને મેસેજમાં રસીનું પ્રમાણપત્ર મળશે.