બૉલીવુડ એક્ટ્રેસ અનન્યા પાન્ડેનો સિમ્પલ લૂક સામે આવ્યો છે વહેલી સવારે એરપોર્ટ પર સ્પૉટ થઇ અનન્યા પાન્ડે અનન્યા પાન્ડે મુંબઇ એરપોર્ટ પર જોવા મળી આ દરમિયાન તેને પૉઝ આપ્યા હતા આ દરમિયાન એક્ટ્રેસે કેઝ્યૂએલ ડ્રેસ સાથે ખુલ્લા વાળ રાખ્યા હતા એક્ટ્રેસ અનન્યા પાન્ડેએ હાથમાં એક બુકને કેરી કરી હતી એરપોર્ટ પર અનન્યા પાન્ડેએ પૈપરાજીને એકથી એક શાનદાર પૉઝ આપ્યા 24 વર્ષીય એક્ટ્રેસ પોતાના રિલેશનશીપને લઇને ચર્ચામાં રહે છે અનન્યા પાન્ડે છેલ્લે લાઇગર અને ડ્રીમ ગર્લ 2માં જોવા મળી હતી અનન્યા પાન્ડે આ પહેલા પણ પોતાના ફોટોશૂટના કારણે ચર્ચામાં રહી ચૂકી છે અનન્યા પાન્ડે સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે