'ઘૂમર' એક્ટ્રેસ સૈયામી ખેર સોશ્યલ મીડિયા પર છે હૉટેસ્ટ અંદાજ



સૈયામી ખેર સ્ક્રીનની સાથે સાથે ઇન્ટરનેટ પર પોતાની તસવીરોથી આગ લગાવે છે



તાજેતરમાં જ તેને પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે



31 વર્ષીય યંગ એક્ટ્રેસનું હાલમાં જ ઘૂમર મૂવી રિલીઝ થયુ છે



સૈયામી ખેર અને અભિષેક બચ્ચને આ ફિલ્મમાં શાનદાર ભૂમિકા નિભાવી છે



સૈયામી ખેર એક ક્રિકેટરના રૉલમાં છે, પહેલા બેટ્સમેન અને બાદમાં બૉલર બને છે



અભિષેક બચ્ચન આ ફિલ્મમાં સૈયામી ખેરનો ક્રિકેટ કૉચ બને છે



સૈયામી ખેર આ પહેલા મિર્જ્યા, ફાડૂ, 8 એએમ મેટ્રૉ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે



સૈયામી ખેર પોતાના રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહી હતી



સૈયામી ખેર સોશ્યલ મીડિયા ક્વિન છે, ખુબ જ એક્ટિવ રહે છે