યુક્તિ થરેજાનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો



ઈમરાન હાશ્મીના ગીત 'લુટ ગયે'માં જોવા મળી



યુક્તિની એક્ટિંગના વખાણ થયા હતા



એક્ટ્રેસ તેના હોટ અંદાજ માટે જાણીતી



ઈન્સ્ટાગ્રામ પર દરરોજ શાનદાર તસવીરો પોસ્ટ કરે છે



ઇમરાન હાશમી સાથે યુક્તિ લીડ રોલમાં જોવા મળી હતી



ઈમરાન અને યુક્તિની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી સારી હતી



યુક્તિ તેની બોલ્ડ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે



(તમામ તસવીરો યુક્તિ-ઈન્સ્ટાગ્રામ)