સુંદરતાની મલિકા છે ઝરીન ખાન 34 વર્ષની ઝરીન એક્ટિંગથી દૂર છે પરંતુ ચર્ચામાં રહે છે સલમાન ખાનની સાથે પ્રથમ ફિલ્મ કરી હતી વીર ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરી નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે મોટેભાગે તસવીરો અને વીડિયો શેર કરે છે રિલેશનશિપને લઈને પણ ચર્ચામાં રહે છે બિગ બોસ ફેમ શિવાશીષ મિશ્રાને કરી રહી છે ડેટ હાલમાં જ ગોવામાં બન્ને સાથે જોવા મળ્યા હતા