ટીવી એક્ટ્રેસ રૂબિના દિલૈક બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. તે પોતાની આગામી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. રૂબિના ફિલ્મ ‘અર્ધ’થી ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં રૂબિના સાથે રાજપાલ યાદવ જોવા મળશે. રૂબિનાની ફિલ્મ પ્રમોશનની તસવીરો વાયરલ થઇ છે. આ તસવીરોમાં રૂબિના ખૂબ જ સુંદર લાગી રહી છે. રૂબિનાએ ફિલ્મ પ્રમોશનની તસવીરો પણ શેર કરી છે. રૂબીનાએ રાજપાલ યાદવ સાથેની એક તસવીર પણ શેર કરી છે. આ ફિલ્મ Zee5 પર રિલીઝ થશે. All Photo Credit: Instagram