બૉલીવુડ સ્ટાર હસીના ઝરીન ખાન ફરી એકવાર માર્કેટમાં છવાઇ છે



બ્લેક ગાઉનમાં ઝરીન ખાન, નેકપીસે ખેંચ્યુ ફેન્સનું ધ્યાન



ઝરીને પોતાના ઘરમાં બ્લેક લૉન્ગ સાઇઝ ગાઉનમાં એકથી એક શાનદાર પૉઝ આપ્યા છે



લૂકને પુરો કરવા એક્ટ્રેસે કર્લી હેર, નેટ અને હાઇ હીલ્સ કેરી કરી છે



ઝરીનના ઓલ બ્લેકમાં સેક્સી લૂક પર ફેન્સ ફિદા થયા છે, કૉમેન્ટો આવી રહી છે



36 વર્ષીય એક્ટ્રેસે બૉલીવુડની કેટલીય હીર ફિલ્મોમાં કામ કર્યુ છે



વીર, હાઉસફૂલ 2, હેટ સ્ટૉરી 3, 1921 જેવી ફિલ્મોમાં એક્ટિંગનો જાદુ બતાવ્યો છે



ઝરીન ખાનને સલમાનની હીરોઇન પણ કહેવામાં આવતી હોય છે



ઝરીન ખાન સોશ્યલ મીડિયા પર ફરી એકવાર એક્ટિવ થઇ ગઇ છે



તમામ તસવીરો ઝરીન ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી