બ્રિટેનના મેનચેસ્ટરમાં આતંકી હુમલો, 19ના મોત, 50થી વધુ ઘાયલ
આ ઘટનામાં 19 લોકોના મોત થયા છે અને 50થી વધારે ઘાયલ થવાના અહેવાલ છે. ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ ઓફિશિયલ્સ તેને આતંકી હુમલો ગણાવી રહ્યા છે. 2005 બાદનો આ સૌથી મોટો હુમલો ગણાવવામાં આવી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયા અહેવાલ અનુસાર, સોમવાર રાત્રે અંદાજે 3 કલાકે (ભારતીય સમય અનુસાર) ઇંગ્લેન્ડના મેનચેસ્ટર એરિનામાં ચાલી રહેલ કોન્સર્ટ દરમિયાન આ ઘટના થઈ. તે સમયે કોન્સર્ટમાં સિંગર આરિયાના ગ્રૈન્ડે પરફોર્મ કરી રહી હતી.
લંડનઃ બ્રિટેનના મેનચેસ્ટરમાં બે બોમ્બ બ્લાસ્ટ થયાના અહેવાલ છે. આ હુમલામાં 19 લોકોના મોત થયા છે. પોલીસ અનુસાર, બ્લાસ્ટ મેનચેસ્ટરના એરિના કોન્સર્ટ દરમિયાન થયો. આ હુમલામાં મોતનો આંક વધી શકે છે. યૂકે ઓફિશિયલન્સનું કહેવું છે કે, આ એક આતંકુ હુમલો છે. આત્મઘાતી હુમલાખોરોએ આ હુમલો કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -