ઓસ્ટ્રેલિયાની યુવતીએ વર્જિનિટી વેચવા આપી જાહેરાત, 1.2 કરોડ રૂપિયાની લગાવી બોલી
યુવતીએ જાહેરાતમાં જણાવ્યું કે, આ તમામ બાબતો એક હોટલમાં થશે જેની પસંદગી ખરીદનાર કરશે. જો હું તેમ કરવા નહી માંગુ તો ડિલ તોડી શકું છું. યુવતીએ કહ્યું કે, આ જાહેરાતમાં રસ લેનારા લોકો પોતાના સવાલ મોકલી શકે છે હું જવાબ આપવા માટે તૈયાર છું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાહેરાતમાં કહેવા પ્રમાણે, આપણે કોન્ડોમનો ઉપયોગ કરીશું અને આ દરમિયાન કોઇ પણ પ્રકારના સેક્સ ટોયનો ઉપયોગ કરવો નહીં. સેક્સ દરમિયાન હિંસા પણ થવી ના જોઇએ. તે સિવાય સેક્સનો વીડિયો પણ બનાવવામાં આવશે નહીં.
જેમાં લખવામાં આવ્યું હતું કે, આ મુલાકાતની શરૂઆત રેસ્ટોરન્ટમાં ડિનર સાથે થવી જોઇએ અને પૈસા પણ તે સમયે આપી દેવા પડશે.
આરટી ન્યૂઝના કહેવા પ્રમાણે, જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે, હું 19 વર્ષની યુવતી છું. કોણ મારી વર્જિનિટી ખરીદવા માંગે છે. આ જાહેરાતમાં યુવતીએ અનેક પ્રકારની શરતો પણ રાખી છે.
સિડનીઃ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં એક યુવતી કથિત રીતે પોતાની વર્જિનિટી વેચવા માટે જાહેરાત આપી છે. લોકેંટો સાઇટ પર ‘વર્જિન સિક્સ યૂ, સિડની સિટી’ નામથી પ્રકાશિત આ જાહેરાત પ્રમાણે, 19 વર્ષની આ યુવતે વર્જિનિટી વેચવા માટે 1.2 કરોડ રૂપિયા નક્કી કર્યા છે. આ પ્રકારની આ પ્રથમ ઘટના નથી. આ અગાઉ રોમાનિયાની એક છોકરીએ 20 લાખ પાઉન્ડમાં હોંગકોંગના એક બિઝનેસમેનને પોતાની વર્જિનિટી વેચી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -