✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ બિઝનેસમેનની પુત્રીને બોયફ્રેન્ડે સગાઈમાં પહેરાવી 19 કરોડ રૂપિયાની રિંગ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Jan 2018 10:49 AM (IST)
1

ફોટો શેરિંગ સાઈટ ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો હંમેશા જોવા મળતી હોય છે. જ્યારે ટિન્ડરના સીઈઓને ડેટ કરી ચૂકેલ હેરિસન લો પ્રોફાઈલ રહેવાનું પસંદ કરે છે. વિતેલા દિવસોમાં તે ચર્ચામાં ત્યારે આવી જ્યારે તેણે હોલીવુડમાં પોતાની એક કિંમતી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવાના આરોપમાં બ્રિટિશ ગાયક, એક્ટર અને ટેલીવિઝન શો પ્રેઝન્ટર કેલી ઓસબોર્ન વિરૂદ્ધ કેસ ફાઈલ કર્યો હતો.

2

લંડનઃ આ એક એવી પ્રેમિકા છે જે કોઇ રાજવી પરિવારમાંથી નથી આવતી પણ તેના શોખ રાજકુમારીથી ઓછા નથી અને તેનાં લગ્ન ટૂંકમાં જ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટર હેરિસન રેફિયો સાથે થવાના છે. જે પ્રેમિકાની વાત છે તેનું નામ છે અલેકસા છે અને તે કમ્પ્યુટર બનાવતી ફેમસ ડેલ કંપનીના CEO માકિલ ડેલની દીકરી છે. માઇકલ ડેલની સંપતિ ૧.૫૩ લાખ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે અને વિશ્વના સૌથી અમીરોની યાદીમાં તેનું નામ છે.

3

એક સ્ટાર્ટ અપ કંપનીમાં કામ કરતી અલેક્સા પોતાના માતા પિતાની ચેરિટી સંસ્થામાં પણ મદદ કરે છે. હાલમાં જ આ કંપનીએ ટેક્સાસમાં એક પુર્નવાસ કાર્યક્રમમાં 36 મિલિયન ડોલરનું દાન આપ્યું હતું. અલેક્સા લક્ઝરી જીવન જીવવા માટે ટેવાયેલી છે અને સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રીય રહે છે.

4

હેરિસને ક્રિસમસના બે દિવસ બાદ હવાઈના કોના બીચ પર આ મોંઘી રીંગ પહેરાવીને અલેક્સા સાથે સગાઈ કરી લીધી. આ વીંટીમાં 12 કેરેટના સુંદર હીરા જડેલા હતા જેની કિંમત 19 કરોડ રૂપિયા જેટલી છે. ખુદ અલેક્સાએ આ સુંદર રીંગની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.

5

તેમની દીકરી અલેકસા પણ છેલ્લાં ચાર વર્ષથી એક સ્ટાર્ટ અપ કંપનીમાં કામ કરે છે. અલેકસાના બોયફેન્ડ હેરિસનના પિતા પણ એટલા જ અમીર છે અને વિશ્વના અમીરોની યાદીમાં તેમનું સ્થાન ૩૭મું છે. એટલે સગાઇમાં અલેકસાને જે રિંગ પહેરાવવામાં આવે એ કંઇ સીધીસાદી તો ન જ હોય હેરિસને જે રિંગ અલેકસાને પહેરાવીએ બાર કેરેટના હીરાવાળી છે. અને એની કિંમત 19 કરોડ રૂપિયા છે. અલેકસાએ આ રિંગ સાથેના ફોટો સોશ્યલ મીડિયા પર પણ મૂકયા છે.

  • હોમ
  • દુનિયા
  • આ બિઝનેસમેનની પુત્રીને બોયફ્રેન્ડે સગાઈમાં પહેરાવી 19 કરોડ રૂપિયાની રિંગ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.