✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પ્રથમ પ્રાઈવેટ સ્પેશિપ ઉડાવશે ભારતીય મૂળની આ અંતરિક્ષ યાત્રી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Aug 2018 01:56 PM (IST)
1

જણાવી દઈએ કે, 2011 બાદ અમેરિકાની ધરતી પરથી અંતરિક્ષની ઉડાણ ભરનારી આ પહેલી ક્રૂ હશે. 2014માં બોઈંગ અને સ્પેસએક્સ બંનેને 6.8 બિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ કોન્ટ્રાક્ટ તેમને સ્પેસ સ્ટેશન સુધી ક્રૂ લઈ જવા માટે સ્પેસક્રાફ્ટ તૈયાર કરવા માટે આપવામાં આવ્યો હતો.

2

ઉલ્લેખનીય છે કે, પ્રાઈવેટ સ્પેસશિપ કમર્શિયલ સ્પેસક્રાફ્ટ યોજના અંતર્ગત અંતરિક્ષમાં જશે. પહેલી ઉડાણ 2019ની શરૂઆત અથવા મધ્ય સુધીમાં ભરી શકે છે. શરૂઆતમાં આ ક્રૂ કેટલી ટેસ્ટ ઉડાણ પર જશે, જેમા અલગ અલગ પરિસ્થિતિઓમાંથી પસાર થવાનો પ્રયાસ કરાશે. આ ક્રૂમાં 8 એક્ટિવ નાસા મેમ્બર છે અને 1 પૂર્વ અંતરિક્ષ યાત્રી કમર્શિયલ ક્રૂ તરીકે જોડાયા છે. આ ક્રૂ મેમ્બર્સ બોઈંગની CST-100 Starliner અને SpaceX Dragoncapsules સ્પેસશિપને ઈંટરનેશનલ સ્પેશ સ્ટેશન લઈ જવામાં સહયોગ આપશે.

3

ક્રૂમાં ડાબી બાજુથી વિક્ટર ગ્લોવર, મિશલ હોપકિંસ, રોબર્ટ બેનકેન, ડગલસ હર્લ, નિકોલસ માન, ક્રિસ્ટફર ફર્ગુશન, એરિક બો, જોશ કસાડા અને સુનિતા વિલિયમ્સ છે.

4

વોશિંગ્ટનઃ નાસાએ શુક્રવારે પોતાના પ્રથમ માનવ અંતરિક્ષ યાન કાર્યક્રમ માટે અંતરિક્ષ યાત્રીઓના નામની યાદી જાહેર કરી છે. તેમાં ભારતીય મૂળની સુનીતા વિલયમ્સને નવ અંતરિક્ષ યાત્રીમાં સામેલ કરવામાં આવી છે. આ અંતરિક્ષ યાત્રી અમેરિકાની અંતરિક્ષ એજન્સીના કોમર્શિયલ ક્રૂ કાર્યક્રમ અંતર્ગત સ્પેસ એક્સ અને બોઈંગ દ્વારા વિકસિત અંતરિક્ષ યાન પર સવાર થશે.

  • હોમ
  • દુનિયા
  • પ્રથમ પ્રાઈવેટ સ્પેશિપ ઉડાવશે ભારતીય મૂળની આ અંતરિક્ષ યાત્રી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.