બ્રિટન: સિંગરના પરફોર્મંસ દરમિયાન થયા બે બ્લાસ્ટ, 2005 પછી યુકેમાં સૌથી મોટા આતંકી હુમલાની તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 May 2017 10:58 AM (IST)
1
2
3
મીડિયા અહેવાલ અનુસાર, સોમવાર રાત્રે અંદાજે 3 કલાકે (ભારતીય સમય અનુસાર) ઇંગ્લેન્ડના માંચેસ્ટરમાં એરિઆના ગ્રેંડેના કોન્સર્ટ દરમિયાન આ ઘટના થઈ. તે સમયે કોન્સર્ટમાં સિંગર આરિયાના ગ્રેન્ડે પરફોર્મ કરી રહી હતી.
4
5
6
7
8
9
આ ઘટનામાં 19 લોકોના મોત થયા છે અને 50થી વધારે ઘાયલ થવાના અહેવાલ છે. ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ ઓફિશિયલ્સ તેને આતંકી હુમલો ગણાવી રહ્યા છે. 2005 બાદનો આ સૌથી મોટો હુમલો ગણાવવામાં આવી રહ્યો છે.
10
11
લંડનઃ બ્રિટનના માંચેસ્ટરમાં બે બોમ્બ બ્લાસ્ટ થયાના અહેવાલ છે. આ હુમલામાં 19 લોકોના મોત થયા છે. પોલીસ અનુસાર, બ્લાસ્ટ માંચેસ્ટરના એરિના કોન્સર્ટ દરમિયાન થયો. આ હુમલામાં મોતનો આંક વધી શકે છે. યૂકે ઓફિશિયલન્સનું કહેવું છે કે, આ એક આતંકી હુમલો છે. આત્મઘાતી હુમલાખોરોએ આ હુમલો કર્યો છે.