✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કિંગ ખાનને મળી ખુશ થઈ ગયા કેનેડાના PM જસ્ટિન ટ્રુડોના બાળકો, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Feb 2018 04:34 PM (IST)
1

ફરહાન અખ્તર સાથે જસ્ટિન ટ્રુડો

2

આમિર ખાન સાથે વાત કરતાં કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો

3

4

મુંબઈઃ ભારતના સાત દિવસના પ્રવાસે આવેલા કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ મંગળવારે રાતે બોલીવુડ સેલિબ્રિટીઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં શાહરૂખ ખાન પણ હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા ફોટામાં જસ્ટિન ટ્રુડો અને તેનો પરિવાર ભારતીય વસ્ત્રોમાં નજરે પડી રહ્યો છે.

5

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોના પરિવાર સાથે શાહરૂખ ખાન

6

7

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોના બાળકો સાથે વાત કરતો શાહરૂખ ખાન.

8

શાહરૂખ ખાન સાથે વાત કરતાં કેનેડાના પીએમ

9

અનુપમ ખેર સાથે જસ્ટિન ટ્રુડોની પત્ની અને બાળકો

  • હોમ
  • દુનિયા
  • કિંગ ખાનને મળી ખુશ થઈ ગયા કેનેડાના PM જસ્ટિન ટ્રુડોના બાળકો, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.