કપલે રેલ્વે સ્ટેશન પર પ્રવાસીઓની હાજરીમાં જ માણ્યું સેક્સ, મહિલા કૉન્સ્ટેબલે રોકવા પ્રયત્નો કર્યો તો..........
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લંડનના માન્ચેસ્ટરમાં આવેલા મીડલ માન્ચેસ્ટર રેલવે સ્ટેશન પર આ ઘટના બની, અહીં બે સહયાત્રી એક યુવતી અને એક યુવાને લોકોથી ખીચોખીચ ભરેલા સ્ટેશન પર ઓરલ સેક્સ માણવાનું શરૂ કરી દીધુ હતુ.
પોલીસે નોંધ્યુ કે, જ્યારે બન્ને રેલવે સ્ટેશન પર સેક્સ માણી રહ્યાં હતા ત્યારે વિલિયમ બેચલર પીધેલી હાલતમાં હતો, જ્યારે યુવતીની ઓળખ આપવાની પોલીસે ના પાડી દીધી હતી. પોલીસે વિલિયમ બેચલરને આ કૃત્ય કરવા બદલ 15 અઠવાડિયા માટે જેલ ભેગો કરી દીધો છે.
જ્યારે બન્ને સેક્સ માણી રહ્યાં હતા તે દરમિયાન એક મહિલા પોલીસે બન્નેને આમ ના કરવા જણાવ્યુ, જોકે, ઓરલ સેક્સ માણનારા 47 વર્ષીય વિલિયમ બેચલરે તેને ગાળો આપવાનુ શરૂ કર્યું હતું. આ ઘટના સાંજે 4 વાગે બની હતી.
માન્ચેસ્ટરઃ લંડનના માન્ચેસ્ટરમાં રેલવે સ્ટેશન પર સહયાત્રી સાથે સેક્સ માણતા એક યુવાન ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. રેલવે સ્ટેશન પર લોકોની હાજરીમાં જ યુવાને પોતાની સાથી સાથે ઓરલ સેક્સ માણવાનું શરૂ કરી દીધુ, જેના કારણે તેને જેલની સજા થઇ હતી.