ચીની વૈજ્ઞાનિકોનો ચમત્કાર, વાંદરાનું ક્લોનિંગ કરનાર દુનિયાનો પ્રથમ દેશ બન્યો ચીન
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાણાકારી અનુસાર વાંદરાનું ક્લોન તૈયાર કરવામાં 20 વર્ષ પહેલા ડોલી નામના ઘેટાંને ક્લોનથી તૈયાર કરવામાં આવ્યું હતું તે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
વૈજ્ઞાનિકો અનુસાર માનવી પણ વાનર પ્રજાતિ સાથે સંબંધ ધરાવે છે. આ પ્રકારના વાંદરાના સફળ ક્લોનિંગ બાદ આવનાર સમયમાં માનવીના ક્લોન તૈયાર કરવું સંભવ બની જશે.
ક્લોનથી તૈયાર કરેલા આ બન્ને વાંદરાનું નામ હુઆ હુઆ અને ઝોંગ ઝોંગ છે.
સમેટિક સેલ ન્યૂક્લિયર ટ્રાંસફર નામની ક્લોનિંગ ટેકનીકમાં વર્ષોની રિસર્ચ બાદ આ સફળતા મળી છે.
ચીને આ ક્લોન શાંઘાઈના ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂરોસાયન્સમાં તૈયાર કર્યું છે. જાણાકારી અનુસાર વાંદરાનું ક્લોન તૈયાર કરવામાં 20 વર્ષ પહેલા ડોલી નામના ઘેટાંને ક્લોનથી તૈયાર કરવામાં આવ્યું હતું તે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
નવી દિલ્લી: ચીનમાં વૈજ્ઞાનિકોએ ક્લોનિંગ ટેકનીકથી મોટી સફળતા મેળવી છે. વાંદરાનું ક્લોન વિક્સાવનાર ચીન દુનિયાનો પ્રથમ દેશ બની ગયો છે. ચીને પ્રયોગશાળામાં વાંદારાના બે ક્લોન વિક્સાવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -