હોલિવૂડની એક્ટ્રેસિસ સાથે સેક્સ માણવા બિઝનેસમેને ચૂકવ્યા 25 કરોડ રૂપિયા, જાણો,પછી શું થયું
કોર્ટમાં દાખલ કરાયેલી ફરિયાદમાં શૂએ કહ્યુ હતું કે, એજન્સીએ તેને હોલિવૂડ એક્ટ્રેસ મેગન ફોક્સ, વિક્ટોરિયા સિક્રેટની મોડલ સ્વાનપોલ અને ઇન્ડિપેન્ડેસ ફિલ્મની એક્ટ્રેસ એન્જેલાબેબી સાથે સેક્સ માણવાની ઓફર કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડેઇલી મેલના અહેવાલ અનુસાર, ચીની બિઝનેસમેન યૂ માર્ટિન શૂએ કંપની વિરુદ્ધ કેસ કર્યો છે. શૂના કહેવા પ્રમાણે, સિડનીની એસ્કોર્ટ એજન્સી રોયલ કોર્ટ એસ્કોર્ટને હોલિવૂડ સાથે સેક્સ કરવા માટે કરોડો રૂપિયા ચૂકવ્યા હતા.
સિડનીઃ ચીનના એક બિઝનેસમેને હોલિવૂડની સુપરમોડલ્સ અને જાણીતી એક્ટ્રેસ સાથે સેક્સ માણવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનો દાવો કર્યો હતો. ચીની બિઝનેસમેને દાવો કર્યો હતો કે, આ માટે તેણે સિડની બેઝ્ડ કંપનીને લગભગ 37 લાખ ડોલર (અંદાજે 25 કરોડ રૂપિયા) ચૂકવ્યા હતા પરંતુ કંપનીએ પૈસા લઇને તેની સાથે છેતરપિંડી કરી હતી.
21,ઓગસ્ટ 2014ના રોજ ફરીથી તેણે 2 લાખ ડોલર ચૂકવ્યા હતા. હાલમાં શૂ કંપની પાસેથી પોતાના પૈસાની માંગણી કરી રહ્યા છે. જોકે, કંપની તરફથી આ અંગે કોઇ જવાબ આપવામાં આવ્યો નથી.
શૂના જણાવ્યા પ્રમાણે, કંપનીએ જોઇનિંગ ફિના નામ પર 24 હજાર ડોલર લીધા હતા. અરજીમાં કહ્યું હતું કે, જૂલાઇ 2014માં પેમેન્ટ બાદ તેણે 13,ઓગસ્ટ 2014માં એજન્સીને 5 લાખ ડોલર આપ્યા હતા. બે દિવસ બાદ તેણે ફરીથી એજન્સીને 5 લાખ ડોલર આપ્યા હતા. 19 ઓગસ્ટના રોજ તેણે 25 લાખ ડોલર આપ્યા હતા.
શૂ પાસેથી કંપનીએ મોડલ્સ અને એક્ટ્રેસિસના રહેવાનો ખર્ચ પણ માંગવામાં આવ્યો હતો. શૂના કહેવા પ્રમાણે, કંપનીએ તેની પાસેથી પૈસા લીધા હતા પણ કોઇ સાથે તેની મુલાકાત કરાવી નહોતી.
શૂના કહેવા પ્રમાણે, તેને કહેવામાં આવ્યું હતું કે, જો તે 37 લાખ ડોલર એટલે કે લગભગ 25 કરોડ રૂપિયા ચૂકવે છે તો તેને દુનિયામાં કોઇ પણ એક્ટ્રેસિસ અને મોડલ્સને મળી શકશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -