ઈમરાન ખાનનો લોકોને રાહત આપવા પેટ્રોલ-ડીઝલમાં લિટરે 17 રૂપિયા ઘટાડવા નિર્ણય, જાણો કેટલો થશે ભાવ ?
પાકિસ્તાનના સંઘારમાંથી ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસના વિશાળ ભંડાળ મળી આવ્યા છે. આ ઉપરાંત તુર્કમેનિસ્તાન, અફઘાનિસ્તાન, ભારત (તાપી) પાઈપ લાઈનના કામકાજને પણ વેગવંતુ બનાવાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપેટ્રોલિયમ મંત્રી ગુલામ સરવરે કહ્યું કે, તેઓ ડીઝલની કિંમત ઘટાડીને તેને પેટ્રોલ-સમકક્ષ લાવવા માગે છે. હાલમાં પાકિસ્તાનમાં ડીઝલનો ભાવ પ્રતિ લિટર 112.94 રૂપિયા અને પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 95.24નો છે.
ઇસ્લામાબાદ: પાકિસ્તાનની નવી સરકારે મોંઘવારીથી જનતાને રાહત આપવા માટે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ધરખમ ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે આ નિર્ણય અંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં આવેલા ઘટાડાને ધ્યાનમાં લેતા આ નિર્ણય લીધો છે. પાકિસ્તાનમાં ડીઝલનો ભાવ પ્રતિ લિટર રૂપિયા 17 જેટલો ઘટી જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -