કુતરાએ પોતાના માલિકને મારી ગોળી, પોલીસ પણ ફરિયાદ લેતાં ચોંકી, જાણો વિગતે
બેલ્ટમાં પિસ્ટૉલ લાગવેલી હતી, ત્યારે ખોળામાં આવવા માટે કુતરાએ જ્યારે ફરીથી કુદકો માર્યો તો તેના પગની આંગળીઓમાં ફસાઇને પિસ્તૉલનું ટ્રિગર દબાઇ ગયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોકલ મીડિયા રિપોર્ટ અનુસાર, આયોવા વિસ્તારમાં એક વ્યક્તિએ ઇમર્જન્સી નંબર ડાયલ કરીને કહ્યું કે, તેને કુતરાએ ગોળી મારી દીધી છે. આ ઘટના ત્યારે બની જ્યારે તે તેના પાલતુ કુતરા સાથે મસ્તી કરી રહ્યો હતો.
વળી, અમેરિકામાં ગન કન્ટ્રૉલ અભિયાન અંતર્ગત કામ કરનારી સંસ્થા મોમ્સ ડિમાન્ડ એક્શન ફોર ગન સેન્સની ફાઉન્ડર શેનન વૉટ્સે કહ્યું કે માત્ર અમેરિકામાં જ તમે કુતરા દ્વારા ગોળી મારવાની ઘટના વિશે તમે સાંભળી શકો છો.
આ ઘટના અમેરિકાની છે. અહીં એક વ્યક્તિએ કુતરા દ્વારા ગોળી મારવાની ફરિયાદ કરી છે.
આમ તો એક્સપર્ટ ટ્રિગર સેફ્ટી લગાવેલી હોવા છતાં કુતરા દ્વારા ગોળી વાગવાની ઘટના એકદમ અજીબોગરીબ છે. સીટી પોલીસ ચીફ રોઝર પોર્ટર અનુસાર, કુતરા દ્વારા ગોળી મારવાની આ પહેલી ઘટના છે. આવી ઘટના તેમને પહેલા ક્યારેય નથી સાંભળી.
ત્યારબાદ તેને ઇમર્જન્સી સર્વિસ 911ને કૉલ કરીને કહ્યું કે, કુતરાએ ગોળી મારી દીધી છે. પીડિત અનુસાર, ગોળી તેના પગમાં લાગી અને સારી વાત એ છે કે ગોળીથી વધુ નુકસાન નથી થયું.
ફોર્ટ બ્રિઝમાં રહેનારો વ્યક્તિ રિચર્ડ રેમ્મે આ ઘટનાનો પીડિત છે. તેના અનુસાર તે પોતાનું ક્રૉસ બ્રિડ કુતરું બાલવેને પોતાના ખોળામાં રમાડી રહ્યો હતો. તે દરમિયાન તેના કુતરાએ પિસ્તૉલની સેફ્ટી ક્લિપ ખોલી દીધી હતી.
ન્યૂયોર્કઃ 51 વર્ષના એક વ્યક્તની પોતાના પાલતુ કુતરા સાથે રમવું મોંઘુ પડી ગયું છે, અને તેને કારણે તેને હૉસ્પીટલમાં ભરતી થવાનો વારો આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -