ડોનાલ્ડ અને મેલાનિયા ટ્રંપના પહેલા બૉલ ડાંસમાં આવો હતો માહોલ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jan 2017 10:11 AM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસ અને તેમની પત્ની પણ ડોનાલ્ડ અને મેલેનિયા સાથે ડાંસમાં જોડાયા હતા.
3
4
5
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે શપથ લીધા બાદ પત્ની અને અમેરિકાના ફર્સ્ટ લેડી મેલાનિયા સાથે બૉલ ડાંસ કર્યો હતો.
6
7
સીએનએનના જણાવ્યા અનુસાર આ કપલે લિબર્ટી હોલમાં ફ્રેંક સિનાટ્રાના ગીત ‘માય વે’ પર ડાંસ કર્યો હતો.
8
9
સિનાટ્રાએ 1981માં પૂર્વ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગનના શપથ ગ્રહણ સમારોહમાં બૉલ ડાંસમાં પરફોર્મ કર્યુ હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -