ડોનાલ્ડ ટ્રમ્પે ઓવલ ઓફિસમાં ઉજવી દિવાળી, ઇવાન્કા પણ રહી સાથે
જ્યોર્જ બુશ પ્રેસિડન્ટ રહ્યા તે દરમિયાન અમેરિકામાં ઓફિશિયલ દિવાળી સેલીબ્રેશન શરૂ થયું હતું. તે દરમિયાન વ્હાઈટ હાઉસમાં દિવાળી સેલીબ્રેશન ઈન્ડિયા ટ્રીટી રુમમાં ઉજવવામાં આવતી હતી. જોકે વ્યક્તિગત રીતે બુશ કદી દિવાળીમી ઉજવણીમાં સામેલ થયા નહતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ઓવલ ઓફિસમાં થયા દિવાળી સેલીબ્રેશનમાં ચેરમેન ઓફ ધી યુએસ ફેડરલ કોમ્યૂનિકેશન કમીશન અજીત પઈ, પ્રિન્સિપાલ ડેપ્યૂટીપ્રેસ સેક્રેટરી રાજ શાહ પણ સામેલ થયા હતા. ટ્રમ્પની દીકરી ઈવાન્કા પણ આ કાર્યક્રમમાં સામેલ થઈ હતી. ગયા વર્ષે પ્રેસિડેન્શિયલ ઈલેક્શન દરમિયાન ઈવાન્કાએ વર્જીનિયા અને ફ્લોરિડામાં મંદિરોમાં દિવાળી મનાવી હતી.
તમને જણાવીએ કે, હેલી સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂન છે, સીમા વર્મા સેન્ટર્સ ફોર મેડીકેર એન્ડ મેડિકેડ સર્વિસીસના પ્રશાસક છે. ઉપરાંત યૂએસ ફેડરલ કોમ્યુનિકેશન્સ કમીશનના અધ્યક્ષ અજીત પઈ, રાજા શાહ મુખ્ય ડેપ્યુટી પ્રેસ સચિવ પણ ઉજવણીમાં સામેલ થયા હતા.
વોશિંગ્ટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નિક્કી હેલી, સીમા વર્મા સહિત પ્રશાસનના વરિષ્ઠ ભારતીય અમેરિકન સભ્યો તથા સમુદાયના નેતાઓની સાથે ઓવલ કાર્યાલયમાં દિવાળીની ઉજવણી કરી. આ આયોજનમાં ટ્રમ્પની દીકરી ઇવાન્કા ટ્રમ્પ પણ સાથે હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -