અમેરિકામાં બરફનું વાવાઝોડું, 1000 ફ્લાઇટ્સ રદ, 23 કરોડ લોકો અસરગ્રસ્ત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Feb 2018 02:53 PM (IST)
1
2
3
અમેરિકન હવામાન વિભાગે આગામી સપ્તાહે વધુ એક વાવઝોડુ આવે તેવી શક્યતા વ્યક્ત કરી છે. બરફવર્ષા અને પૂરના કારણે વ્યોમિંગથી જોર્જિયા સુધી 20 રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
4
બરફના કારણે ટ્રાન્સપોર્ટેશન પર પણ ઘણી અસર પડી છે. તોફાનથી અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ભયંકર બરફવર્ષા થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અમેરિકન મીડિયાના રિપોર્ટ મુજબ 23 કરોડ નાગરિકોને અસર થઈ છે.
5
ન્યૂયોર્કઃ અમેરિકાના બરફના વોવાઝોડાથી હાહાકાર મચી ગયો છે. લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મધ્ય-પશ્ચિમ યુએસ બરફના વાવાઝોડાના કારણે ઢંકાઈ ગયું છે. આશરે 1000 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
6