પાકિસ્તાનમાં ભૂકંપથી રોડના થઈ ગયા ટુકડા, આખી ગાડી સમાઈ ગઈ અંદર, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Sep 2019 06:14 PM (IST)
1
ભૂકંપમાં ત્રણ લોકોના મોત થયા હોવાના પણ સમાચાર છે. બીજી તરફ 15થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને પોતાના ઘરો અને ઓફિસમાંથી બહાર આવી ગયા હતા. પાકિસ્તાનની સરહદે જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના ઝટકા વધારે અનુભવાયા હતા.
3
લાહોરઃ ભૂકંપનું કેન્દ્રબિંદુ પાકિસ્તાનના રાવલપિંડીમાં છે. પાકિસ્તાનમાં પણ ભૂકંપના ઝટકા આવ્યા હતા. પાકિસ્તાનમાં ભૂકંપની ઘણી અસર થઇ છે. રોડ-રસ્તા તુટી ગયા છે.
4
5
6
દિલ્હી- એનસીઆરમાં ભૂંકપના મોટા આંચકા અનુભવાયા છે. ઉત્તરભારત સહિત જમ્મુ કાશ્મીરમાં પણ ભૂંકપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના ઝટકા 4.35 વાગ્યે અનુભવાયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -