આ અબજોપતિના પિતાએ સાવકી દીકરી સાથે બાંધ્યા સેક્સ સંબંધ, જાણો પછી શું થયું....
એરોલ એક સફલ કન્સલન્ટિંગ એન્જિનિયર રહ્યા છે. તે સાઉથ આફ્રિકાના લંગેબાનમાં રહે છે. ડીએનએ અહેવાલમાં પુષ્ટિ થઈ છે કે તે બાળકના પિતા છે. વેબસાઈટે દાવો કર્યો છે કે એરોલે કહ્યું- 30 વર્ષની ગર્લફ્રેન્ડ જાના મારાથી જ પ્રેગ્નેન્ટ થઈ છે. તે મારા સંતાનની માતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક પારિવારિત સૂત્ર દ્વારા મળેલી જાણકારી અનુસાર ઘણાં બધા લોકો સંબંધ વિશે નથી જાણતા. પરંતુ અમારી ઈચ્છા છે કે આ વાત બહાર આવે.
બીજી બાજુ, જાનાની મા હેદી પોતાની દીકરીને દરેક શક્ય મદદ કરવાનો પ્રયત્ન કરી રહી છે.
જાનાએ વેબસાઈટ સાથે વાતચીત કરવાની ના પાડી દીધી. જ્યારે પારિવારિક સૂત્રોએ પુષ્ટિ કરી છે કે જાનાનું સંતાન એરોલનું જ છે.
જાના અને એલન એક સમયે સાથે પણ રહ્યા છે. જ્યારે જાનાના પિતા સાથે સંબંધની જાણ એલનને થઈ ત્યારે તે ખૂબ જ પરેશાન થયા.
એરોલ અને જાનાની મા, 18 વર્ષ સુધી સાથે રહ્યા હતા અને બન્ને બે બાળકો થયા હતા. કહેવાય છે કે છૂટાછેડાનું કારણ પણ જાના સાથે સંબંધ જ હતું.
વેબસાઈટ સાથે વાતચીત કરતાં એલનના પિતા એરોલે કહ્યું કે તે નામમાત્ર જ જાનાની માતાને યાદ કરે છે.
આ સંબંધને કારણે એલનના પરિવારમાં મુશ્કેલી ઉભી થઈ ગઈ. ડેલી મેલના અહેવાલ અનુસાર હવે એરોલ અને જાનાના બાળકની ઉંમર 10 મહિનાની થઈ ગઈ છે.
બીજી બાજુ એલને આ પહેલા પિતાને ખરાબ વ્યક્તિ ગણાવ્યા હતા. એલને કહ્યું હતું કે, તમે જે પણ ખોટું વિચારી શકો તે બધુ તેણે કર્યું છે.
dailymail.co.ukના અહેવાલ અનુસાર, જ્યારે એલને પિતાએ જાનાની માતા સાથે લગ્ન કર્યા હતા, ત્યારે તે માત્ર 4 વર્ષની હતી. બાદમાં બન્નેના છૂટાછેડા થઈ ગયા હતા.
એલન મસ્ક ખરબપતિ છે અને વિશ્વમાં પોતાની બે કંપનીઓ ટેસ્લા અને સ્પેસ-એક્સના ઇનોવશન માટે જાણીતા છે. પિતાના તેની સાવકી દીકરી સાથે સંબંધને કારણે એલને પિતા સાથે છેલ્લા ઘણા સમયથી વાત નથી કરી.
નવી દિલ્હીઃ બ્રિટેનની એક વેબસાઈટે ખુલાસો કર્યો છે કે અમેરિકાના સૌથી ધનાઢ્ય લોકોમાં સામેલ એલન મસ્કના પિતાએ પોતાની જ સાવકી દીકરી સાથે સંબંધ હતા. સાવકી દીકરીએ પીતાથી જ એક બાળકને જન્મ આપ્યો છે. પિતા એરોલ 72 વર્ષના છે, જ્યારે સાવકી દીકરી જાના 30ની છે. આવો જાણી સમગ્ર મામલો....
- - - - - - - - - Advertisement - - - - - - - - -