✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કાબુલમાં ભારતીય એમ્બેસી પાસે બોમ્બ બ્લાસ્ટ, 80ના મોતની આશંકા, એમ્બેસીના તમામ કર્મચારી સુરક્ષિત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 May 2017 10:22 AM (IST)
1

કાબુલઃ કાબુલમાં ભારતીય એમ્બેસી પાસે બ્લાસ્ટ થયો છે, જેમાં 80 લોકોના મોત થયા છે જ્યારે 60 લોકો ઘાયલ થયા છે. તમામ ભારતીય કર્મચારી સુરક્ષિત છે. બ્લાસ્ટ બાદ આજુબાજુ ઘુમાડાના ગોટેગોટા જોવા મળ્યા, જેનાથી અંદાજો લગાવી શકાય છે કે બ્લાસ્ટ કેટલો પ્રચંડ હશે. ભારતીય એમ્બેસીની ઇમારતના દરવાજા અને બારીઓને નુકસાન થયું છે.

2

3

4

5

6

7

8

કાબુલમાં ઇન્ડિયન એમ્બેસેડર મનપ્રીત વોહરાએ જણાવ્યું કે, અમારી બિલ્ડિંગ સહિત આજુબાજુની બિલ્ડિંગોને પણ ખાસું નુકસાન થયું છે પરંતુ અમારો સ્ટાફ સલામત છે. વિદેશમંત્રી સુષમા સ્વરાજે પણ ટ્વીટ કરીને એમ્બેસીનો સ્ટાફ સલામત હોવા માટે ઇશ્વરનો આભાર માન્યો છે. વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....

9

  • હોમ
  • દુનિયા
  • કાબુલમાં ભારતીય એમ્બેસી પાસે બોમ્બ બ્લાસ્ટ, 80ના મોતની આશંકા, એમ્બેસીના તમામ કર્મચારી સુરક્ષિત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.