જર્મનીથી સ્પેન પહોંચ્યા PM મોદી, થોડી જ વારમાં સ્પેનિશ રાષ્ટ્રપતિ સાથે કરશે મુલાકાત
ઈનફ્રાસ્ટ્રક્ચર, એનર્જી અને રેલવે પર ફોકસ 30 મેની સાંજ સુધી મોદી સ્પેન પહોંચી જશે. અહીં પ્રેસિડન્ટ મારિયાનો રાજોય સાથે મુલાકાત કરશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ અને એનર્જી સેક્ટર વિશે પણ સ્પેનમાં પ્રેસિડન્ટ મારિયાનો રાજોય સાથે વાત થઈ શકે છે. સ્પેનમાં મોદી કિંમગ ફેલિફ સાથે પણ મુલાકાત કરશે. તે સિવાય દેશમાં વિદેશી રોકાણ લાવવા માટે બિઝનેસ લિડર્સ સાથે રાઉન્ડ ટેબલ ચર્ચા પણ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે ત્રણ દાયકામાં કોઈ ભારતીય પીએમ પ્રથમ વખત સ્પેનની મુલાકાતકરી રહ્યા છે. આ બંને દેશો વચ્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એનર્જી સેક્ટર વિશે કરાર થઈ શકે છે. તાજેતરમાં ભારતમાં 200 સ્પેનિશ કંપનીઓ છે. એપ્રિલ 2000થી 2016 સુધીમાં સ્પેનમાંથી ભારતમાં 2.32 અબજનું રોકાણ થયું છે.
રેલવે સાથે વેપાર કરવાની ઈચ્છા ધરાવતા સ્પેનના ઓછા વજન વાળા કોચ બનાવતી કંપની ટેલ્ગો સાથે પણ મોદી મુલાકાત કરશે. અત્યારે 200 સ્પેનીશ કંપનીઓ ભારતમાં વેપાર કરે છે. એપ્રિલ 2000થી 2016 સુધીમાં 2.32 અબજ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે. 2016માં વેપાર 5.22 અબજ ડોલરનો કરવામાં આવ્યો છે.
મેડ્રિડઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાર દેશની પોતાના છ દિવસ્ના પ્રવાસના બીજા તબક્કામાં આજે સ્પેનની રાજધાની પહોંચ્યા. તેમની આ યાત્રાનો ઉદ્દેશ દેશોની સાથે દ્વિપક્ષીય આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવા અને ભારતના બદલવા માટે ત્યાંથી વધારે રોકાણ આકર્ષિત કરવાનો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -