✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

લંડનની જેલમાં 23 વર્ષીય લેડી જેલર અને કેદી વચ્ચે બંધાયા પ્રેમસંબંધ, શું આવ્યો અંજામ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 May 2017 11:35 AM (IST)
1

સુનાવણી દરમિયાન કાયાએ માન્યું કે તેણે તેના પદ પ્રમાણે વર્તન કર્યું નથી. કોર્ટે તેને દોષી માની આઠ મહિનાની જેલની સજા સંભળાવી હતી.

2

પરંતુ કાયા અને શેનનો પ્રેમ બહુ જલદી જેલના અધિકારીઓની જાણમાં આવી ગયો હતો. અધિકારીઓએ કાયાને શેનને ચોકલેટ અને ફૂલ આપતી રંગેહાથ ઝડપી હતી. ત્યારબાદ કાયા અને શેનને માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

3

છ મહિના સુધી બંન્નેનો સંબંધ રહ્યો હતો. કાયા શેન માટે ચોકલેટ અને કાર્ડ્સ લઇને આવતી હતી. કાયાએ શેનને જેલની અંદર એક ફોન પણ આપ્યો હતો. કાયા શેનને પોતાની બોલ્ડ તસવીરો મોકલતી હતી.

4

બ્રિટનના માન્ચેસ્ટરના એન્ડ્રોસજેક જેલમાં એક રોયલ નેવી સીલની પૂર્વ નાવિક 23 વર્ષીય કાયા જેલમાં અધિકારીના પદ પર તૈનાત હતી. કાયાને પોતાની જેલમાં હત્યાના કેસમાં બંધ કેદ શેન બોયડથી પ્રેમ થઇ ગયો હતો. શે સાથે તેની પ્રથમ મુલાકાત જેલની કેન્ટીનમાં થઇ હતી. બાદમાં બંન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.

5

નવી દિલ્હીઃ કહે છે કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમીઓ એક બીજાને પ્રેમ કરવા સિવાય અન્ય વિચારતા નથી. આવા જ આંધળા પ્રેમની ઘટના બ્રિટનના માંન્ચેસ્ટરમાં બની છે જ્યાં એક મહિલા જેલર પોતાની જેલના જ એક કેદીના પ્રેમમાં પડી ગઇ હતી. મહિલા જેલર હત્યાના આરોપમાં જેલની સજા કાપી રહેલા એક કેદીના પ્રેમમાં પડી હતી.

  • હોમ
  • દુનિયા
  • લંડનની જેલમાં 23 વર્ષીય લેડી જેલર અને કેદી વચ્ચે બંધાયા પ્રેમસંબંધ, શું આવ્યો અંજામ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.