ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલાનિયા થઈ ટ્રોલ, જાણો શું હતું કારણ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Aug 2018 01:04 PM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
મેલાનિયાએ ટ્વિટ પર પોસ્ટ કરીને લખ્યું કે, “વ્હાઇટહાઉસના મેદાનમાં આજે ઓકનો છોડ રોપવાનું સન્માન મળ્યું. આ કામમાં જોડાવા બાદ પૂર્વ ફર્સ્ટ ફેમિલીના વંશજોનો પણ આભાર.”
5
આ વખતે મેલેનિયાએ વ્હાઇટ હાઉસના બગીચામાં કામ કરતા હોય તેવી તસવીર પોસ્ટ કરી શકે છે. જેમાં તેમણે 4 ઈંચના સેન્ડલ પહેર્યા છે. આટલી ઊંચી એડીના સેન્ડલ પહેરીને બગીચામાં કામ કરતી મેલાનિયાની આ તસવીર લોકોને પસંદ ન પડી અને તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.
6
નવી દિલ્હીઃ યુએસના ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ ફરી એક વખત ટ્રોલર્સના નિશાને આવ્યા છે. મેલાનિયા આમ તો તેની ફેશન સેન્સ માટે જાણીતા છે પરંતુ આ વખતે તેમણે એવી ભૂલ કરી બેઠાં કે ટ્રોલ થવું પડ્યું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -