સ્કૂલમાં બળાત્કાર કરતો હતો શિક્ષક, સ્ટૂડન્ટને મળ્યું 320 કરોડ રૂપિયાનું વળતર
ઉપરાંત જ્યૂરીએ પીડિતાને દંડાત્મક વળતર રૂપેય 189 કરોડ રૂપિયા આપવાનું કહ્યું. કોર્ટે રેકોર્ડમાં આરોપીએ પોતાનો ગુનો સ્વીકારો લીધો હતો ત્યાર બાદ છ મહિના માટે જેલ મોકલવામાં આવ્યો હતો. જેલમાંથી છૂટ્યા બાદ 10 વર્ષ સુધી તેને પ્રોબેશન આપવામાં આવ્યું. હાલમાં તેના પર બળાત્કારનો કેસ ચાલે છે. સીઆરએસ ટ્રાયલ અટોર્ની જોન લેટન અને મેક્સ પૈનોફે જણાવ્યું કે, મોન્સે આ પહેલા પણ અન્ય સ્કૂલમાં સગીર યુવતીની છેડતી કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમિયામી હેરાર્ડ અનુસાર આ મામલે જ્યૂરીએ નિર્ણય સંભળાવતા કહ્યું કે, આરોપીએ નવ લાક રૂપિયા સારવાર માટે આપવા પડશે. જ્યારે 1.65 કરોડ રૂપિયા તેના ભવિષ્યના હોસ્પિટલના ખર્ચા પેટે આપવા પડશે. 26 કરોડ રૂપિયા માનિસક પીડા અને દુખ માટે અને 94 કોડ રૂપિયા ભવિષ્યની માનસિક પીડા અને દુખ માટે આપવા પડશે.
તેણે કહ્યું કે તે ઘટના સમયે અસહજ થઈ ગઈ હતી. તે એ ઘટના વિશે ન તો વિચારે છે અને ન તો વાત કરવાનું પસંદ કરે છે. ઘટના 2013ની છે જ્યારે પીડિતાએ પોતાના જ ટીચર બ્રેસ્નિયલ જેનસેન મોન્સ (35) વિશે કહ્યું હતું કે, તેણે મિયામી ડેડ સોમોફોર દરમિયાન મારા પર બળાત્કાર ગુજાર્યો હતો. વર્ષ 2014માં તેના પર પ્રથમ વખત રેપનો આરોપ લાગ્યો હતો, ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
અમેરિકામાં બળાત્કારના એક કેસમાં પીડિતને અંદાજે 320 કરોડ રૂપિયાનું વળતર મળ્યું છે. ક્લાસરૂમમાં તેના પૂર્વ જોમેટ્રી ટીચર સમગ્ર સેમેન્ટર દરમિયાન તેનો બળાત્કાર કરતો હતો. ઘટનાના સમયે વીડિત વિદ્યાર્થીનીની ઉંમર 16 વર્ષની હતી. બુદવારે પીડિતાએ એનબીસી ન્યૂઝ-6 સાથે આ મામલે વાત કરી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -