વેલેન્ટાઈન ડેના દિવસે મોટાભાગની છોકરીએ થાય છે ગર્ભવતી, જાણો અન્ય ચોંકાવનારા ખુલાસા
જોકે એકબીજા પ્રત્યે પ્રેમ હોય અને સંબંધ સારા હોય અને એકબીજાને સમજતા હોય, તો દિવસ ન જોવો જોઈએ, કોઈપણ દિવસે લગ્ન કરી લેવાય. પછી ભલે તે મંગળવાર હોય કે શનિવાર. બધા જ દિવસ સારા હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંશોધનકર્તાને એક અન્ય ખાસ વાતનું સંશોધન કર્યું. એ શોધમાં જાણવા મળ્યું કે, વેલેન્ટાઈન ડે પર લગ્ન કરનાર યુવતીઓ પોતાના લગ્નની તારીખના દિવસે જ ગર્ભવતી થઈ જાય છે.
અર્થશાસ્ત્રીઓએ થોડો વધારે અભ્યાસ કર્યો તો જાણવા મળ્યું કે, વેલેન્ડટાઈન ડે પર લગ્ન કરનાર 2.1 લાખ અને ખાસ તારીખે લગ્ન કરા 1.9 લાખ યુગવના છૂટાછેડા લગ્નના નવમી એનીવર્સી પહેલા જ થઈ ગયા.
અર્થશાસ્ત્રીઓ દ્વારા અંદાજે એક મિલિયન લગ્ન પરણિત યુગલ પર અભ્યાસ કરવામાં આવ્યો. સ્ટડીથી તેમને જાણવા મળ્યું કે, વેલેન્ટાઈન ડે પર લગ્ન કરનારા 1.1 લાખ યુગલ અને ખાસ તારીખે લગ્ન કરનાર 1 લાખ યુગલના લગ્નને પાંચ વર્ષ પૂરા થયા તે પહેલા જ છૂટાછેડા થઈ ગયા જ્યારે સામાન્ય દિવસે લગ્ન કરનારા યુગલમાં છૂટાછેડાની સંખ્યા 80 હજાર હતી.
મેલબોર્ન યૂનિવર્સિટીના અર્થશાસ્ત્રિયો દ્વારા કરવામાં આવેલ એક અભ્યાસ અનુસાર, વેલેન્ટાઈન-ડે અને અન્ય કેટલીક ખાસ તારીખ પર લગ્ન કરનારા લોકોના છૂટાછેડા વધારે થાય છે. કેટલીક ખાસ તારીખનો મતલબ એવી તારીખ જે આપણે સરળતાથી યાદ રહે છે. જેમ કે, 09/09/99, 01/02/03, 12/12/12, 08/08/08, 01/01/01, 08/08/88.
કુંવારા યુવક અને યુવતીઓ વેલેન્ટાઈન ડેની આતુરતાથી રાહ જોતા હોય છે. તે પોતાના પાર્ટનરને પોતાના પ્રેમને અભિવ્યક્ત કરવા અને વચન આપવા માટે આ દિવસને સૌથી સારો સમજે છે. વેલેન્ટાઈનના ડે દિવસે આ બધુ તો ઠીક છે પરંતુ આ દિવસે લગ્ન કરવા ન જોઈએ. એક અભ્યાસમાં આ અંગે ચૌંકાવનારો ખુલાસો થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -