✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટ્રમ્પ જેવી ટોપી પહેરેલ એક શાળાનાં વિદ્યાર્થી પર હૂમલો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Feb 2017 08:39 AM (IST)
1

બીજી તરફ મુસ્લિમ બૅનના નિર્ણય બદલ ટ્રમ્પનો વિશ્વમાં ઠેર-ઠેર વિરોધ થઇ રહ્યો છે. લંડન, પેરિસ અને હોંગકોંગ ઉપરાંત વિશ્વના ઘણા ભાગોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને ટ્રમ્પનો વિરોધ કર્યો.

2

કોઇ વિદ્યાર્થીએ ઘટનાનો વીડિયો પણ બનાવી લીધો. પીટાઇ દરમિયાન વિદ્યાર્થીઓ મેક્સિકોની દીવાલ બનાવવાનો વિરોધ કરી રહ્યા હતા.

3

મિડલ સ્કૂલમાં ભણતો ગેવિન સ્કૂલે જતો હતો ત્યારે સ્કૂલ બસમાં અન્ય વિદ્યાર્થીઓએ ટ્રમ્પ જેવી ટોપી પહેરવા બદલ તેની સાથે ઝઘડો કરીને તેની પીટાઇ કરી.

4

પીટાઇ કરનારા વિદ્યાર્થીઓએ તેને ફરી આવી ટોપી પહેરવા ચેતવણી પણ આપી. કિશોરના માતા-પિતાએ ઘટના અંગે સ્કૂલમાં ફરિયાદ કરી છે.

5

શિકાગોઃ અમેરિકામાં એક સ્કુલ બસમાં 12 વર્ષના એક બાળક પર શાળાઓનાં બાળકોના એક સમુહએ કથિત રીતે હૂમલો કર્યો હતો. કારણ કે તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના મેક અમેરિકા ગ્રેટ અગેનનાં નારાવાળી હેટ પહેરેલી હતી.

  • હોમ
  • દુનિયા
  • ટ્રમ્પ જેવી ટોપી પહેરેલ એક શાળાનાં વિદ્યાર્થી પર હૂમલો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.