કિંજલ દવેના કાર્યક્રમમાં સની લિયોની પણ રહી હાજર, જાણો બંનેએ શું કર્યું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Aug 2017 05:28 PM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
યુકેના લેસ્ટરના હેરો ખાતે ગત શનિવારે એક કાર્યક્રમમાં કિંજલ દવએ જોરદાર પર્ફોમન્સ આપી ઉપસ્થિત તમામ શ્રોતાઓના દીલ જીતી લીધા હતા.
5
જેની સાથે કિંજલ દવેએ સેલ્ફી લીધી હતી.
6
બોલીવુડની અભિનેત્રી સની લિયોની પણ આ કાર્યક્રમમાં હાજર રહી હતી.
7
8
કિંજલ દવે સાથે આ પ્રવાસમાં મ્યુઝિક ડાયરેક્ટર મનુભાઈ રબારી પણ છે. મ્યુઝિક પ્રોગ્રામ ઉપરાંત લંડનમાં કિંજલ દવેએ શોપિંગની પણ મજા માણી હતી.
9
લંડન: ગુરાતની જાણીતી સિંગર કિંજલ દવે હાલ અમેરિકાના પ્રવાસે છે. અમેરિકામાં કિંજલ દવે પોતાના સુરીલા કંઠે ગુજરાતીઓને ડોલાવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -