સાઉદીમાં બુરખો છોડી બિકિની પહેરવાની મળશે પરવાનગી
સરકારનું માનવું છે કે દુબઇની જેમ અહી પણ પર્યટકોમાં વધારો થશે અને મોટી સંખ્યામાં લોકો યાત્રા કરશે. વર્તમાનમાં સાઉદી અરબ જવાની ઇચ્છાવાળા લોકો દુબઇ જાય છે જ્યાં મહિલાઓને બિકની પહેરવાની પરવાનગી આપવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાઉદી સરકારનું કહેવું છે કે, 125 કિમીમાં પથરાયેલા આ રિસૉર્ટ સેમી ઑટોનોમસ રહેશે. આ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સ્તરના કાયદા લાગુ કરવામાં આવશે.
ઉત્તર-પશ્ચિમ તટ પર તૈયાર કરવામાં આવી રહેલા આ રેડ સી (Read sea) રિસૉર્ટમાં મહિલાઓને પહેરવેશ સંબંધી કડક નિયોમોમાં થોડી રાહત મળશે. અહિ આવનારા પર્યટકોને વિઝાની જરૂર પણ નહિ પડે. અહી લોકો પેરાશૂટિંગથી લઇને ટ્રેકિંગ અને પર્વતારોહણ જેવી એક્ટિવિટીસ કરવાની તક મળશે.
રિયાદ: મહિલાઓને બુર્ખો પહેરીને બહાર જવા માટે જોર આપતો દેશ સાઉદી અરબમાં એક વેસ્ટર્ન સ્ટાઇલ વચ્ચે રિસૉર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જ્યા મહિલાઓનો બુરખાની જગ્યાએ બિકની પહેરવાની પરવાનગી આપવામાં આવશે. માત્ર બિકની જ નહિ પણ મહિલાઓને અહીં પોતાના મનપંસદ કપડા પહેરી શકેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -