✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમેરિકાના ટેક્સાસમાં ‘હાર્વે’ તોફાને મચાવી ભારે તબાહી, 10 લોકોના મોત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 Aug 2017 11:34 AM (IST)
1

હ્યૂસ્ટન: અમેરિકાના દક્ષિણ પૂર્વી ટેક્સાસમા તોફાને ‘હાર્વે’ એ ભારે તબાહી મચાવી રહ્યો છે. આ વિસ્તાર વરસાદ અને પૂરની ઝપેટમાં છે. અમેરિકાના ચોથા સૌથી મોટા શહેરના રાજમાર્ગ, ઘરો અને અનેક વિસ્તારોમાં પાણીમાં ડૂબી ગયા છે. આમાં 10 લોકોના મોત થયા છે. જ્યારે લાખો લોકો પૂરમાં ફસાયા છે. ફસાયેલા લોકોને બચાવકર્તા બોડ દ્વારા બહાર કાઢી સલામત સ્થળે પહોંચાડી રહ્યા છે.

2

હ્યૂસ્ટનના મેયર સિલવેસ્ટર ટર્નરે કહ્યું કે, 5,500 લોકો પહેલાથી જ આશ્રયસ્થાનમાં રહી રહ્યા છે અને આ સંખ્યા હજૂ વધી શકે છે. હ્યૂસ્ટન અને અન્ય જગ્યાએ લાખો ભારતીય અમેરિકી રહી રહ્યા છે. પોતાના ઘરમાં ફસાયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓને ભારતીય વાણીજ્ય દૂતાવાસે મદદ કરી છે.

3

જ્યારે હ્યૂસ્ટનના ઉત્તરમાં સ્થિત પોર્ટરમાં 60 વર્ષીય એક મહિલાના ઘર પર ઝાડ પડતા મહિલાનું મોત થઈ ગયું છે. ત્યાં રોકપોર્ટ શહેરમાં પણ એક બેઘર વ્યક્તિ હાર્વેની ઝપેટમાં આવતા જીવ ગુમાવી બેઠો છે. સીએનએન હવામાન ખાતા અગાહી કરી કે, ચક્રાવાત હાર્વે બુધવારે ફરી ટેક્સાસ-લુઈસિયાના સીમા પર ત્રાડકે તેવી આશંકા જતાવી છે.

4

અધિકારીઓએ ચેતવણી પણ આપી દીધી છે. આ અઠવાડિયાના અંત સુધીમાં 30,000 લોકો ઘર છોડીને જવા મજબૂર બન્યા છે. પૂરથી બચવા માટે ભાગવાનો પ્રયત્ન કરી રહેલા એક જ પરિવારના 6 લોકો પાણીમાં ડૂબી જવાથી મોત થયાની આશંકા પણ છે. તેમાં ચાર બાળકો પણ હતા.

  • હોમ
  • દુનિયા
  • અમેરિકાના ટેક્સાસમાં ‘હાર્વે’ તોફાને મચાવી ભારે તબાહી, 10 લોકોના મોત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.