ટ્રમ્પના વિજયથી હિલેરીના સમર્થકો શોકમાં, જાહેરમાં રડવા લાગ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Nov 2016 04:46 PM (IST)
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
ન્યૂયોર્કઃ અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હિલેરીની હારથી તેના સમર્થકો રડવા લાગ્યા હતા. ટ્રમ્પના વિજયથી પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ બનવાનું હિલેરીનું સપનું પણ ચકનાચૂર થઇ ગયુ હતું. ટ્રમ્પના વિજયથી તેના સમર્થકોમાં ઉત્સાહ છે જ્યારે હિલેરીના સમર્થકો નિરાશ જોવા મળ્યા હતા.