✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટ્રંપ સરકારને ઝટકો, વ્હાઈટ હાઉસની કમ્યૂનિકેશન ડાયેક્ટર હોપ હિક્સ આપશે રાજીનામું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Mar 2018 09:08 PM (IST)
1

હિક્સે રાજીનામું આપવાની જાહેરાત બાદ રાષ્ટ્રપતિ ટ્રંપે તેના વખાણ કર્યા હતા. ટ્રંપે કહ્યું હિક્સ એક શાનદાર વ્યક્તિ છે અને છેલ્લા ત્રણ વર્ષમાં તેણે ઘણું સારું કામ કર્યું છે. મને તેની ખોટ રહેશે. મને વિશ્વાસ છે કે અમે ભવિષ્યમાં ફરી સાથે કામ કરીશું

2

નવી દિલ્લી: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની ખાસ સહયોગી હોપ હિક્સે પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. હિક્સ વ્હાઈટ હાઉસમાં કમ્યૂનિકેશન ડાયેક્ટરના પદ પર કામ કરી રહી છે. હોપ ડોનાલ્ડ ટ્રંપના કાર્યકાળમાં પદ પરથી રાજીનામું આપનાર ચોથા વ્યક્તિ બની જશે. 29 વર્ષીય પૂર્વ મૉડલ અને ટ્રમ્પ સંગઠનના પૂર્વ કર્મચારી હોપ અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે લાંબા સમય સુધી સેવા આપનારા સલાહકારોમાંથી એક છે. હિક્સ છેલ્લા ત્રણ વર્ષમાં રાષ્ટ્રપતિ ટ્રંપ માટે અલગ અલગ પદ પર કામ કરી ચૂકી છે.

3

વ્હાઇટ હાઉસના પ્રવક્તા સારા સેન્ડર્સે કહ્યું છે કે હજુ સુધી સ્પષ્ટ નથી કે હોપ ક્યારે રાજીનામું આપશે. એવું કહેવામાં આવે છે કે હોપે પોતાનાં સાથી કર્મચારીઓને કહ્યું છે કે વ્હાઇટ હાઉસમાં રહીને તેમણે એ બધું જ મેળવી લીધું છે, જેની તેમને ચાહ હતી. ટ્રપે હોપના વખાણ કરતા એક નિવેદનમાં કહ્યું તે એક પ્રભાશાળી અને વિચારશીલ વ્યક્તિ છે.

  • હોમ
  • દુનિયા
  • ટ્રંપ સરકારને ઝટકો, વ્હાઈટ હાઉસની કમ્યૂનિકેશન ડાયેક્ટર હોપ હિક્સ આપશે રાજીનામું
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.