✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુહાગરાત પર પતિએ લોખંડના સળિયાથી કર્યો બળાત્કાર, જાણો પછી શું થયું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Jan 2018 11:43 AM (IST)
1

હોસ્પિટલમાં ડૉકટર્સને જ્યારે આ અંગે ખબર પડી ત્યારે તેમણે સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટસ લખી. યુઝર્સમાં આ ઘટનાને લઇ ઉભરો જોવા મળ્યો. આરોપી શખ્સની માનસિક સ્થિતિ સારી નહોતી. પીડિતાના પરિવારજનોએ આ બાબતે પોલીસમાં ફરિયાદ કર્યા બાદ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

2

લાહોરઃ પાકિસ્તાનમાં ગુરૂવારના રોજ જઘન્ય ગુનાનો એક કિસ્સો સામે આવ્યો છે. સુહાગરાતના દિવસે પતિએ લોખંડના સળિયાથી પત્ની પર બળાત્કાર કર્યો હતો. ઘટના બાદ રિસેપ્શનના દિવસે જ મહિલાનું મોત થઇ ગયું. પોલીસ તપાસમાં પતિ માનસિક બીમાર હોવાનું જાણવા મળ્યું છે.

3

ફાતિમા શિરીન નામના ડોક્ટરે 13 જાન્યુઆરીના રોજ આ અંગે કેટલીક ટ્વિટસ કરી. તેમણે લખ્યું, “મારા એક દર્દીનું વધુ પડતું લોહી વહી જતા મોત થયું. કારણ કે ઘા ખૂબ જ ઊંડા હતા. અમે તેના પિતાને પોસ્ટમોર્ટમ માટે રાજી કરી લીધા છે. તેનો શૌહર મનોરોગી છે. તેને તેના શરીરમાં લોખંડના સળિયાથી બળાત્કાર કર્યો હતો.”

4

અન્ય એક ટ્વિટમાં તેણે કહ્યું કે “સુહાગરાત પર બળાત્કારનો શિકાર બનેલી મહિલાનનું મોત રિસેપ્શનના દિવસે જ થયું હતું. લોખંડના સળિયાથી બળાત્કાર થતાં તેનું મોત થયું. એવામાં આપણે આપણા બાળકોને સેક્સ અંગે જાગૃત કરવા જોઇએ કે નહીં? આપણા સમાજે ઢાંકણીમાં પાણી લઇ ડૂબી મરવું જોઇએ.”

5

આ ઘટનામાં સુહાગરાતના બીજા દિવસે જ પત્નીનું મોત થયું હતું.

6

ડોક્ટર ફાતિમાની આ ટ્વિટ થોડા સમયમાં જ વાઇરલ થઈ અને યુઝર્સ આ ઘટનાને લઈ બળાત્કારી પતિની ટિકા કરવા લાગ્યા.

  • હોમ
  • દુનિયા
  • સુહાગરાત પર પતિએ લોખંડના સળિયાથી કર્યો બળાત્કાર, જાણો પછી શું થયું
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.