✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આઈસ્ક્રીમ કોનમાં 121 સ્કૂપ આઈસ્ક્રીમ ભરવાનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ, જુઓ PHOTOS

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Dec 2016 08:49 AM (IST)
1

(Picture Credit- Youtube)

2

પૈનસિએરાએ વિશ્વનો સૌથી મોટો આઈસ્ક્રીમ સ્કૂપ પણ રજૂ કર્યો જે 1.95 મીટર લાંબો, 58 સેન્ટીમીટર પહોળો અને 17 સેન્ટીમીટર ઉંડો હતો. (Picture Credit- Youtube)

3

આ ચેલેન્જમાં નિયમ અનુસાર કોનનો વ્યાસ 9.5 સેન્ટીમીટરથી વધારે ન હોવો જોઈએ અને સ્કૂપથી આઇસ્ક્રીમ ભર્યા બાદ અંદાજે 10 સકેન્ડ સુધી કોન પરથી આઈસ્ક્રીમ પડવો ન જોઈએ. (Picture credit- Guinness World Record website)

4

રેકોર્ડ બનાવનાર દિમિત્રીએ કહ્યું કે, સફળતાનું તેનું રહસ્ય વાલ દી જોલ્દો વિસ્તારમાં સ્થાનિક કારીગરો દ્વારા બનાવવામાં આવેલ આઈસ્ક્રીમનો ઉપયોગ કરવાનું છે. (Picture credit- Guinness World Record website)

5

ઈટલીમાં માત્ર એક આઈસ્ક્રીમ કોનમાં 121 સ્કૂપ આઈસ્ક્રીમ ભરવા અને તેને સંતુલિત રાખવાનો એક નવો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. ઈટલીમાં આયોજિત ગેલાતિમો આઈસ્ક્રીમ મહોત્સવમાં દિમિત્રી પેનસિએરાએ આઈસ્ક્રી કોનમાં 109 સ્કૂપ આઈસ્ક્રીમ ભરવાનો પોતાનો જ પાછલો વર્લ્ડ રેકોર્ડ સફળતાપૂર્વક તોડ્યો. (Picture credit- Guinness World Record website)

  • હોમ
  • દુનિયા
  • આઈસ્ક્રીમ કોનમાં 121 સ્કૂપ આઈસ્ક્રીમ ભરવાનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ, જુઓ PHOTOS
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.