ભારત-આફ્રિકા વન-ડે: ભારતીય પ્રેક્ષકોએ સાઉથ આફ્રિકાના કયા ક્રિકેટરને આપી ગાળો, જાણો વિગત
આ ઘટનામાં ક્રિકેટ બોર્ડે મૂળ પાકિસ્તાનના પરંતુ સાઉથ આફ્રિકાની ટીમ વતી રમી રહેલ ઈમરાન તોહિર વિરુદ્ધ કોઈ દંડ કર્યો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુસાજીએ જણાવ્યા પ્રમાણે ક્રિકેટ બોર્ડે આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. તેમણે કહ્યું હતું કે જ્યારે તાહિર ત્યાં ગયો ત્યારે બન્ને તરફથી કંઈક કહેવામાં આવતું હતું અને ત્યારની પરિસ્થિતિને સામાન્ય બનવા માટે ઈમરાનને ત્યાંથી દૂર લઈ જવાયો હતો.
મને ઈમરાનની વાતોથી વાત સમજમાં આવી કે મેચ વખતે એક વ્યક્તિએ તેની સામે વાંશિક ટિપ્પણી કરી હતી. તેણે ડ્રેસિંગરૂમમાં ઊભેલા સુરક્ષા કર્મચારીઓને આ સંદર્ભે જણાવ્યું હતું અને તેઓ આવી ટિપ્પણી કરનાર વ્યક્તિને જોવા ગયા હતાં. ઈમરાને જે જણાવ્યું હતું એ પ્રમાણે માણસ ભારતીય સમર્થક હતો.
સાઉથ આફ્રિકાની ટીમના મેનેજર મોહમ્મદ મુસાજીએ કહ્યું હતું કે, આ ખેલાડી જ્યારે 12માં ખેલાડીની ભૂમિકા ભજવી રહ્યો હતો ત્યારે તેની વિરુદ્ધ આી ટિપ્પણી થઈ હતી.
આ મામલે સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડે તપાસ શરૂ કરી છે. તાહિર જોહનિસબર્ગમાં રમાયેલી વરસાદથી પ્રભાવિત મેચમાં નહોતો રમી રહ્યો જેમાં ભારત પાંચ વિકેટે હારી ગયું હતું.
જોહનિસબર્ગ: વિવાદ સ્ટેડિયમમાં હાજર ભારતીય સમર્થકો સાથે બોલબાલા કરતો ઈમરાન તાહિર. સાઉથ આફ્રિકાના સ્પિનર ઈમરાન તાહિરે આરોપ મૂક્યો છે કે વિરાટ કોહલીની ટીમ સામેની ચોથી વન-ડે દરમિયાન એક ભારતીય સમર્થકે મને વાંશિક ગાળ આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -