✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કેનેડાની આ મોડેલ માત્ર પગ બતાવીને કરે છે કરોડોની કમાણી, જાણો કેવી રીતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Oct 2017 12:09 PM (IST)
1

2

3

4

અહેવાલ અનુસાર જેસિકાએ પોતાના પગની તસવીરો પોસ્ટ કરવાની હોય છે. તેના દ્વારા જેસિકા દર વર્ષે અંદાજે 5 કરોડ રૂપિયાની કમાણી કરે છે.

5

unilad.co.uk વેબસાઈટનું કહેવું છે કે, આ કામ દ્વારા જેસિકા એક વર્ષમાં 55 હજાર બ્રિટિશ પાઉન્ડની કમાણી કરી લે છે. આમ ભારતીય રૂપિયા પ્રમામે આ રકમ અંદાજે 5 કરોડ જેટલી થવા જાય છે.

6

બાદમાં જેસિકાએ આ કામ સારું લાગવા લાગ્યું. શરૂઆતમાં તો જેસિકાને વિશ્વાસન જ ન થયો કે તે પોતાના પગ બતાવીને કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે.

7

જેસિકાનું કહેવું છે કે, શરૂઆતમાં તેને ખુદ આ કામને લઈને હસવું આવતું હતું. પરંતુ બાદમાં કંઈક અલગ જ થયું. લોકો તેના પગને લઈને રૂપિયા આપવા લાગ્યા.

8

કેટલાક લોકો તેના પગ જોઇને તેની પ્રશંસા કરવા લાગ્યા હતા. વેબસાઇટમાં પગ બતાવીને લોકોને સેક્યુઅલ પ્લેઝર આપે છે.

9

જેસિકાએ કહ્યું કે શરૂઆતમાં તેમને આ કામને લઇને હસવું આવતું હતું. પરંતુ તેના પગને જોઇને લોકો પૈસા આપવા લાગ્યા તો તેને આ કામ સારું લાગવા માડ્યું હતું. શરૂઆતમાં જેસિકાને વિશ્વાસ જ ન હતો કે આવા પ્રકારનું કોઇ કામ હોઇ શકે છે, પરંતુ કામ કરતા-કરતા તેની પાસે લોકોના મેસેજ આવવા લાગ્યા હતા.

10

નવી દિલ્હીઃ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે, કોઈ મહિલા પોતાના પગ બતાવીને વર્ષભરમાં 5 કરોડ રૂપિયાની કમાણી કરી લે. જોકે સોશિયલ મીડિયાના યુગમાં કોને, ક્યારે અને કેવા પ્રકારની કમાણી થવા લાગે તે કોઇ નથી જાણતું/ કેનેડાની એક ૩૨ વર્ષીય મોડેલ જેસિકા ગ્લાઉડને જ જોઇ લો, જે પોતાના પગની સુંદરતા બતાવીને દર વર્ષે હજારો પાઉન્ડની કમાણી કરી લે છે. એક સરેરાશ મુજબ તે દર વર્ષે પાંચ કરોડ રૂપિયા કમાય છે.

11

જેસિકાનું કહેવું છે કે લોકોને તેના પગની સુંદરતા જોઇને સેક્સુઅલ પ્લેઝર મળે છે. એક વેબસાઇટ મુજબ એક કંપનીએ આ પ્રકારની નોકરીની એડ આપી હતી. એ એડને જોઇને જેસિકાએ આ કામની શરૂઆત કરી હતી.

  • હોમ
  • દુનિયા
  • કેનેડાની આ મોડેલ માત્ર પગ બતાવીને કરે છે કરોડોની કમાણી, જાણો કેવી રીતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.