કેટ મિડલટને આપ્યો ત્રીજા બાળકને જન્મ, બ્રિટનમાં જશ્નનો માહોલ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Apr 2018 08:08 PM (IST)

1
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2

3
4
5
6
7
8
9
બંકિગહામ પેલેસમાં પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટનના ત્રીજા બાળકના જન્મ અંગેને લઈ કરવામાં આવેલી જાહેરાત.
10
કેનસિંગ્ટન પેલેસ મુજબ, 36 વર્ષીય કેટને ડ્યૂક ઓફ કેમ્બ્રિજની સાથે મધ્ય લંડનના પેડિન્ગટનમાં સેંટ મેર હોસ્પિટલમાં લિંડો વિંગમાં દાખલ છે. લિંડો વિંગમાં જ પ્રિન્સ જોર્જનો 2013માં અને પ્રિન્સેસ શાર્લોટને 2015માં જન્મ થયો હતો. પ્રિન્સ વિલિયમનો જન્મ પણ અહીં થયો હતો.
11
લંડનઃ ડચેસ ઓફ કેમ્બ્રિજ કેથરીન એટલે કે કેટ મિડલટને સોમવારે ત્રીજા બાળકને જન્મ આપ્યો છે. લંડનના રોયલ ફેમિલીમાં બેબી બોયનો જન્મ થયો છે. કેટ મિડલટનને પ્રસુતિ પીડા શરૂ થયા બાદ સોમવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -