✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

માસીના લગ્નમાં બ્રિટનના પ્રિંસ જ્યોર્જ અને Princess શાર્લોટ લાગ્યા સુપર Cute, રાજવી પરિવાર રહ્યો હાજર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 May 2017 04:59 PM (IST)
1

(Picture: Twitter)

2

બ્રિટનના પ્રિંસ વિલિયમ્સની પત્ની કેટ મિડલટનની બહેન પીપાના આજે લગ્ન છે. (PIC Courtesy-AFP)

3

પીપાની સગાઈ ગયા વર્ષે થઈ હતી. તેના લગ્ન બર્કશાયરના ઈગલફિલ્ડના માર્ક્સ ચર્ચમાં યોજાયા છે. (PIC Courtesy-AFP)

4

લગ્ન સમારોહની આ તસવીરમાં પીપાની બહેન અને પ્રિંસ વિલિયમની પત્ની કેટ બાળકો સાથે છે. જેમાં જ્યોર્જ અને શાર્લોટ પણ છે. (PIC Courtesy-AFP)

5

આ આખા સમારોહમથી મીડિયાને ઘણું દૂર રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જે જગ્યાએ આ લગ્ન થઈ રહ્યા છે ત્યાં મહેમાનોએ પોતાના ઓળખપત્રો સાથે રાખવા પડશે. મહેમાનો પણ પ્રેસ સાથે વાત નહિ કરી શકે. (PIC Courtesy-AFP)

6

માસી પીપાના લગ્નમાં જ્યોર્જ પેજ બોય બન્યો હતો અને શાર્ટોલ ફ્લાવર ગર્લ બની હતી. (PIC Courtesy-AFP)

7

ઉલ્લેખનીય છે કે કેટના લગ્નમાં બહેન પીપા Maid of honour બની હતી(Pic file)

8

(Pic file)

9

આ આખા સમારોહમથી મીડિયાને ઘણું દૂર રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જે જગ્યાએ આ લગ્ન થઈ રહ્યા છે ત્યાં મહેમાનોએ પોતાના ઓળખપત્રો સાથે રાખવા પડશે. મહેમાનો પણ પ્રેસ સાથે વાત નહિ કરી શકે. (Pic file)

  • હોમ
  • દુનિયા
  • માસીના લગ્નમાં બ્રિટનના પ્રિંસ જ્યોર્જ અને Princess શાર્લોટ લાગ્યા સુપર Cute, રાજવી પરિવાર રહ્યો હાજર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.