આ સેક્સ બોમ્બ એક્ટ્રેસે પોતાના પતિની સેક્સ ક્લિપ ટીવી ઓડિયન્સને બતાવી, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેટીએ પણ કબૂલ્યું હતું કે, આ ફૂટેજ ગયા વર્ષે જૂલાઇના છે અને તે ક્યારેય આ ક્લિપને સાર્વજનિક કરશે નહીં.
એલેક્સે ગયા વર્ષે જૂલાઇમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે કેટીએ તેની અશ્લિલ તસવીરો તેની કેટલીક ફ્રેન્ડ્સને બતાવી હતી. તેણે દાવો કર્યો હતો કે, આ તસવીરો તેની મંજૂરી વિના લેવામાં આવી હતી જ્યારે તે નશામાં હતો. સેલિબ્રિટી બિગ બ્રધર્સ બિટ ઓન ધ સાઇડના 40 સભ્યોએ પણ જોવાયું હતું કે, અમે ફોનમાં ક્લિપ જોઇ હતી પરંતુ તેના પર કોઇ રિએક્ટ કર્યું નહોતું.
એક વેબસાઇટના જણાવ્યા પ્રમાણે, ગયા વર્ષે કેટીએ જણાવ્યું હતું કે, તેણે એલેક્સનો વીડિયો પોતાની ફ્રેન્ડ્સને બતાવ્યો હતો. એલેક્સ અને કેટીએ 2010માં લગ્ન કર્યા હતા અને 2012માં બંન્ને છૂટા પડી ગયા હતા.
ન્યૂયોર્કઃ બ્રિટિશ મોડલ અને ટીવી પર્સનાલિટી કેટી પ્રાઇસ પર પોતાની પૂર્વ પતિ એલેક્સ રેઇડની સેક્સ ક્લિપ બતાવવાનો આરોપ છે. સેલિબ્રિટી બિગ બ્રધર્સ બિટ ઓન ધ સાઇડના 40 સભ્યોને કેટી પ્રાઇસે પોતાના ફોનમાં એલેક્સની સેક્સ ક્લિપ બતાવી હતી. પોલીસે આ મામલે કેટી વિરુદ્ધ તપાસ શરૂ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -