પેટ્રોલના વધેલા ભાવ સામે જર્મનીના લોકોએ કર્યો હતો આ રીતે વિરોધ, સરકારે ઝૂકવું પડ્યું અને રાતોરાત ઘટ્યા હતા ભાવ, જાણો વિગતે
આખરે સરકારે પેટ્રોલના વધેલા ભાવ ઓછા કરવામાં ટેક્સ પર લેવો પડ્યો અને રાતોરાત જર્મનીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેના કારણે 5 કિલોમીટરથી વધારે લાંબો જામ સર્જાયો હતો. આ વિરોધ પ્રદર્શનમાં ખેડૂતોએ પણ હિસ્સો લીધો હતો. વિરોધ પ્રદર્શનને જોઈ સરકારને પરસેવો વળી ગયો હતો.
ભારતમાં હાલ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને આંબી રહ્યા છે તેના કારણે સરકારની આલોચના થઈ રહી છે. દેશમાં હાલ પેટ્રોલના ભાવ અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી પર છે. આવી જ સ્થિતિ એક વખત જર્મનીમાં પણ પેદા થઈ હતી. ત્યારે જર્મનીના લોકોએ કંઈક એવું કર્યું કે સરકારે રાતોરાત પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા પડ્યા હતા.
નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત 11માં દિવસે વધારો થયો છે. આજે પેટ્રોલના ભાવમાં 30 પૈસાનો વધારો થવાથી મુંબઈમાં લીટર દીઠ ભાવ 85 રૂપિયા પહોંચી ગયો છે. પેટ્રોલ-ડીઝલમાં રોજના ભાવ વધારાથી લોકો, રાજકીય પક્ષો સડકોથી લઈ સોશિયલ મીડિયા પર વિરોધ કરી રહ્યા છે.
ભારતમાં હાલ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને આંબી રહ્યા છે તેના કારણે સરકારની આલોચના થઈ રહી છે. દેશમાં હાલ પેટ્રોલના ભાવ અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી પર છે. આવી જ સ્થિતિ એક વખત જર્મનીમાં પણ પેદા થઈ હતી. ત્યારે જર્મનીના લોકોએ કંઈક એવું કર્યું કે સરકારે રાતોરાત પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા પડ્યા હતા.
જર્મનીના નાગરિકો સરકારના વિરોધમાં તેમની ગાડીઓ રસ્તા પર જ મૂકીને કામ ધંધા પર જતાં રહ્યા હતા. ગામડાના લોકો પણ વિરોધમાં જોડાયા હતા અને રાજધાની બર્લિન પહોંચીને તેમની ગાડીઓને રસ્તા પર મૂકી દીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -