યુવકે બકરી સાથે કર્યો રેપ, પકડાઈ ગયો તો આપ્યું આવું કારણ, જાણીનો તમે પણ ચોંકી જશો
નવી દિલ્હીઃ 21 વર્ષના યુવક દ્વારા બકરીને રેપ કરવાની ઘટના સામે આવી છે. આરોપી યુવકે દાવો કર્યો છે કે તે બકરી પાસેથી પહેલા મંજૂરી લીધી હતી. યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના આફ્રીકી દેશ મલાવીના મચિન્જીની છે. અહેવાલ અનુસાર, આરોપી કેનેડી કંબાની રંગે હાથ પકડાઈ ગયો હતો. શરૂમાં બકરીના માલિકને લાગ્યું કે કોઈ તેની બકરી ચોરી ગયું છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબકરીના માલિકે પોલીસને જણાવ્યું કે, ચોરીની શંકા જવા પર કેટલાક પાડોશીઓની સાથે ચોરને પકડવા માટે તે ઘટના સ્થળે પહોંચ્યા જ્યા યુવકની આ હરકતનો ખુલાસો થયો.
પોલીસ ઇન્સપેક્ટર લુબ્રિનો કેટાનેએ જણાવ્યું કે, બકરીનો માલિક પેમ્ફેરો મવાખુલિકાએ ચોરીની શંકા જવા પર લોકોને ભેગા કર્યા હતા. પરંતુ જ્યારં લોકો ઘટનાસ્થળે પહોંચ્યા તો યુવક બકરી સાથે સંબંધ બાંધી રહ્યો હતો.
ભારતમાં પણ પશુઓની સાથે અમાનવીય કૃત્ય કરવાની ઘટનાઓ સામે આવતી રહી છે. વિતેલા વર્ષે જાન્યુઆરીમાં ગડોદરામાં ગાયની સાથે અમાનવીય કૃત્ય કરવાની ઘટના સામે આવી હતી. વડોદરાથી અંદાજે 30 કિમી દૂર પોર ગામમાં કેટલાક લોકોએ ગાય સાથે સંબંધ બાંધ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -