‘હું પીરિયડ્સમાં હતી’ છતાં બાળકોના રૂમમાં મારી સાથે માણ્યું સેક્સ
મને યાદ છે કે ત્યારબાદ હાર્વી પોતાના પીઠ પર ઘસડાતો આવ્યો હતો અને મને પૂછ્યું હતું કે શું તને નથી લાગતું કે આપણે ખૂબ જ ક્લોઝ આવી ગયા છે? મેં તરત જ જવાબ આપ્યો હતો કે નહીં, જરાપણ નહીં’ નોંધનીય છે કે હાર્વી પોતાની પહેલી પત્નીથી ડિવોર્સ લઇને એક નવી રિલેશનશીપમાં છે. હલેઇએ વાઇન્સ્ટીનની કંપની દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલા એક ટીવી પ્રોજેક્ટમાં પણ કામ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહલેઇએ જણાવ્યું હતું કે,’તે સમયે મારા પીરિયડ્સ ચાલી રહ્યાં હતાં. પરંતુ હાર્વીએ મને છોડી નહોતી. મને ભરોસો નહોતો થઇ રહ્યો. આવા સમયમાં હું મારા પાર્ટનરને પણ આવું કંઇજ કરવા ના દઉં.
હલેઇએ જણાવ્યું કે,”મને તેઓ એક અંધારિયા રૂમમાં લઇ ગયો હતો. રૂમની દિવાલ પર બનેલી કલાકૃતિઓથી મને જાણ થઇ કે તે બાળકોનો રૂમ હતો. તેણે મને બેડ પર પછાડી હતી. મેં બચવાની ખૂબ કોશિશ કરી પરંતુ તે લગભગ અશક્ય જેવું હતું. તે શારીરિક રૂપે સશક્ત હતો અને હું કંઇપણ કરી શકી નહોતી.”
સોશિયલ સાઈટ પર વર્લ્ડ વાઈડ #MeToo કેમ્પેન ચર્ચામાં છે. એક પછી એક મહિલાઓ યૌન શોષણની ઘટનાઓ શેર કરી રહી છે. હવે વધુ એક મહિલાએ કહ્યું કે, વીનસ્ટીને તેની સાથે બર્બરતા આચરી હતી. મિમી હલેયી નામની મહિલાએ કહ્યું કે, 2006માં હાર્વી વીનસ્ટીને તેના પર રેપ કર્યો હતો. ત્યારે તે પીરિયડ્સમાં હતી. મિમિના જણાવ્યાનુસાર વાઇન્સ્ટીનના આ દુર્વ્યવહારને જ્યારે તેણે રેકોર્ડ કરવાની કોશિશ કરી ત્યારે હાર્વી તેને ધક્કો મારીને બાળકોના બેડરૂમમાં લઇ ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -